Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

અમરેલીના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને પ્રચંડ સમર્થન

અમરેલી જિલ્‍લાની હાઈ પ્રોફાઈલ બેઠક પર ભાજપનાં બે ટર્મના ઉમેદવાર નારણ કાછડીયાને પછડાટ આપવા નેતા વિપક્ષ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીને કોંગ્રેસે સૌરાષ્‍ટ્રની બેઠક પર કોંગ્રેસને મજબૂત સ્‍થિતિમાં મૂકી દીધી છે. હાલ અમરેલીમાં નવા બનતા જિલ્‍લા કોંગ્રેસ કાર્યાલયે કાર્યકર્તાઓનો જમાવડો શરૂ…

error: Content is protected !!