Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

મોદી બાદ રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર થી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ

મોદી બાદ રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર થી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ

અમરેલી , જૂનાગઢ અને ભાવનગરના મતદારોને સભા સંબોધશે રાહુલ ગાંધી

મહુવાના વિજપડી પાસે આસરાણા ચોકડી ખાતે જનસભા સંબોધશે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી

દિવ એરપોર્ટ થી નીકળી હેલિકોપ્ટર મારફત કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિજપડી ખાતે જનસભા સંબોધશે

વિજય વિશ્વાસ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જનસભા સંબોધશે

વિજય વિશ્વાસ રેલીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા , વિપક્ષ નેતા અને અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી , સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત

error: Content is protected !!