Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

મહાકાળી વસાહતમાં છાશ કેન્દ્રનો પ્રારંભ

રેઇન-બો ફાઉન્ડેશન દ્વારા મહાકાળી વસાહતમાં રહેતા લોકો માટે આજથી સતત બે મહિના સુધી મફત છાશ કેન્દ્ર સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતી રાજકોટના અનુદાનથી અને અનુભૂતિ ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્રમાં દરરોજ ૯૦ કુટુંબોને મફત છાશનું વિતરણ કરવામાં આવશે. આજના ઉદ્દઘાટન પ્રસંગે સંસ્થાના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!