Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

યુથ કૉંગ્રેસનો પાવર, અર્ધનગ્ન હાલતમાં સેકડો યુવાનોએ યોજી બાઈક રેલી, જુઓ વિડીયો

 અમરેલી : નોટબંધી ના વિરોધમાં અમરેલી જિલ્લા યુથ કૉંગ્રેસ્ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન.. 

 

રાજુલા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિશાળ બાઈક રેલી.. 

 

અર્ધનગ્ન હાલતમાં યુવક કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા.. 

 

ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે સમગ્ર રાજુલા શહેર માં બાઈક રેલી યોજી..


Source: vikas kadam

error: Content is protected !!