Main Menu

BREAKING NEWS : લાઠી ના ટોડા નજીક એસ.ટી બસ પલ્ટી, 24 મુસાફરો ઈજાગ્રસ્ત, 7 ની હાલત ગંભીર..

અમરેલી : લાઠી ના ટોડા ગામ નજીક એસ.ટી બસ પલ્ટી..અમરેલી ભરૂચ રૂટની એસ.ટી.બસ ટોડા ગામની ગોળાઈ મા પલ્ટી ખાઈ ગઈ..કુલ ૨૪ મુસાફરો સવાર હતા એસ.ટી.બસ માં.. તમામ મુસાફરો ઈજાગ્રસ્ત..

મામલતદાર તેમજ 108 ની ટીમ ઘટના સ્થળે..

7 મુસાફરો ને ગંભીર ઇજા.. img-20161127-wa0082img-20161127-wa0083img-20161127-wa0070img-20161127-wa0060img-20161127-wa0068


Source: vikas kadam



« (Previous News)