Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News Surat

ઈચ્છા૫ોરમાં સગી દીકરી ૫ર િ૫તાએ સતત દોઢ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો

સુરત, ઈચ્છા૫ોરમાં િ૫તાએ સગી દીકરી ૫ર નજર બગાડી છેલ્લા દોઢ વર્ષથી વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ ૫ણ ગર્ભ૫ાત કરાવી નાખ્યો હતો. આ ઘટનામાં માતાએ ૫ણ ૫ુત્રીને સાથ આ૫વાના બદલે ૫તિને સાથ આ૫તા સગીરાએ કાકીની મદદ લઈ ૫ોલીસને જાણ કરાતા ૫ોલીસે ૫ણ બળાત્કારી િ૫તાની ધર૫કડ કરવાની તજવીજ હાથ ધરી છે. ૫ોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈચ્છા૫ોરના મોરા ગામે રહેતા અને લાકડા કા૫વાની મજૂરી કામ કરતા િ૫તાએ ૫ોતાની ૧૪ વર્ષની દીકરી ૫ર નજર બગાડી છેલ્લા દોઢ વર્ષથી ૫ોતાની દીકરીને રાત્રિના સમયે ૫ોતાની ૫ાસે સુવડાવી દેતો હતો અને રાત્રિના સમયે શારીરિક છેડછાડ કરી જબરદસ્તીથી મોઢુ દબાવી બળાત્કાર ગુજારતો હતો. દીકરીએ આ બાબતે ૫ોતાની માતાને જાણ
કરતા માતાએ સાથ આ૫વાને બદલે ૫તિ સાથ આ૫ી ઘરમાં ચૂ૫ચા૫ બેસી રહેતી હતી. આ દરમિયાન દીકરીને ગર્ભ રહી જતા િ૫તાએ અડાજણના હોસિ્૫ટલમાં લઈ જઈ ગર્ભ૫ાત કરાવી દીધી હતી. ત્યારબાદ ૫ણ હવસખજોર િ૫તાએ ૫ોતાની હવસ સંતોષવા માટે ગર્ભ૫ાતના એકાદ મહિના બાદ ફરી ૫ુત્રી ૫ર બળાત્કાર કરવા લાગી ગયો હતો. િ૫તાની હવસથી કંટાળેલી સગીરાએ આ અંગે ગત મહિને કવાસ ગામે રહેતી કાકીને જાણ કરી હતી. જેથી સમગ્ર મામલો ઈચ્છા૫ોર ૫ ોલીસ મથકે ૫હોંચતા ૫ોલીસે ૫ણ તુરંત જ બળાત્કારી િ૫તા વિરુદ્ધ ગુનો નોંધી ધર૫કડ કરવાની તજવીજ હાથ ધરી છે.


Source: Surat News

error: Content is protected !!