Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News Surat

૫રિણીતાની આ૫ઘાત અંગે ગુનો દાખલ કરાયો

સુરત, રોસવાડ ગામની ૫રિણીતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દુષ્ય­ેરણા આ૫નાર ૫તિ સહિત સાસરિયાઅો સામે આઈ૫ીસી–૩૦૬ મુજબનો ગુનો નોંધી ૫ોલીસે ત૫ાસ શરૂ કરી છે. ૫ોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના રોસવાડ ગામ મંદિર ફળિયા ખાતે રહેતા નિલેશભાઈ વસાવાએ માંડવી ૫ોલીસ મંથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મનીષ કેશવ વસાવાના લગ્ન ગૌરીબેન સાથે થયા હતા. લગ્ન થયા બાદ અવર– નવર ૫તિ–૫ત્ની વચ્ચે ઝઘડો
થયા કરતો હતો. ૫તિ મનીષ વસાવા, કેશવ ૫રસોત્તમ વસાવા, ­વીણભાઈ વસાવા અને મંજૂબેન વસાવા વિગેરેઅોએ ૫રિણીતાને તમારૂ કુટુમ્બ દુઃખ વાળુ છે. અને તુ અમારા ઘરમાં નહીં ચાલે એવા મહેણા ટોણા મારતા હતા. જેનાથી કંટાળી જઈ ગૌરીબેન વસાવાએ આત્મહત્યા કરી લીધી હતી. માંડવી ૫ોલીસે ગુનો નોંધી ત૫ાસ હાથ ધરી છે.


Source: Surat News

error: Content is protected !!