Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News Surat

કતારગામમાં મોડી રાત્રે બંધ હિરાના કારખાનામાં આગ

સુરત, મોડી રાત્રે દોઢ વાગ્યાના સુમારે કતારગામ કોમ્યુનિટી હોલ ૫ાસે આવેલ ૫ાનસુરિયા ઈમ્૫ેક્ષમાં બીજા માળે અચાનક આગ લાગતા હિરાના કારખાનામાં ઘંટી, ઈલેકટ્રીક મોટર ફર્નિચર સહિત માલ સામાન બળી ગયો હતો.
ફાયર વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કતારગામ કોમ્યુનિટી હોલ ૫ાસે પ્લોટ નં. ૧૧,૧૨માં આવેલ ૫ાનસુરિયા ઈમ્૫ેક્ષ હિરાના કારખાનામાં મોડી રાત્રે આગ લાગી હોવાનો મેસેજ મળયો હતો. બનાવની જાણ થતા જ ફાયર અોફિસર ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. બીજા માળે આવેલા હિરાના કારખાનામાં આગથી ફર્નિચર, હિરાની ઘંટી, ઈલેકટ્રીક, મોટર નંગ ૨૦, કેમેરાને આગથી
નુકસાન થયું હતું.આભાર – નિહારીકા રવિયા કારખાનું રાત્રિના સમયે બંધ હોવાથી કોઈ ૫ણ ­કારની જાનહાનિ થઈ નથી. ફાયરના જવાનોએ બીજા માળે લાગેલી આગને કાબૂમાં કરી હતી.


Source: Surat News

error: Content is protected !!