Main Menu

અમરેલીનાં ગુજકો માસોલમાં સહકાર સંમેલન યોજાયું

ગુજકો માસોલ અમદાવાદ તથા રામા ફોસ્‍ફરસ લી. ઉદયપુર ઉત્‍પાદિત ગીરનાર બ્રાન્‍ડ સુપર ફોસ્‍ફરસ દ્વારા અમરેલીના ગુજકો માસોલમાં સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દિપક માલાણી, શરદ લાખાણી, એસ.એમ. પેથાણી, મોહનભાઈ નાકરાણી, રવજીભાઈ પાનસુરીયા, મનુભાઈ પટેલ, પ્રેમજીભાઈ સેંજલીયા, બાબુભાઈ ધામત, હિંમતભાઈ પાનસેરીયા, હરિભાઈ ગજેરા વિગેરે ઉપસ્‍થિત રહયા હતાં.


Source: Amreli News