Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

વાર ચક્ર

planets.jpg

રવિ પછી તો સોમ છે,
ત્રીજો મંગળવાર,
ચોથો બુધ,ગુરુ પાંચમો,
પછી શુક્ર છે વાર.
શનિવાર તે સાતમો,
છેલ્લો વા ગણાય.
એમ કરી  અઠવાડિયું,
સાતવારનું થાય.Source: Wah Kids News

error: Content is protected !!