Wah Gujarat

Gujarat Live Breaking News

Surat

ગતરોજ તા.૨/૧૦/૨૦૧૬ ના રોજ અંબાનગર ઉધના-મગદલ્લા રોડ ખાતે

img_1513 img_1514

 

 

ગતરોજ તા.૨/૧૦/૨૦૧૬ ના રોજ અંબાનગર ઉધના-મગદલ્લા રોડ ખાતે આદરણીય સાંસદ સી. આર. પાટીલ સાહેબની આગેવાની શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતીની ની મીટીંગ મળી હતી જેમાં સમિતિના પૂર્વ અધ્યક્ષ તુકારામદાદા ચૌહાણ અને સમિતના સ્થાપક સભ્યો કાંતિભાઈ ચૌટે, આનંદરાઓ શિંદે, દયારામ મોરે, જે. ડી જાધવ સાહેબ, વસંતરાઓ પાટીલ,ગણપતરાઓ કાલે, બપુરાવ લાંબર ની ઉપસ્થિતિમાં છોટુભાઈ પાટીલની શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતીના અધ્યક્ષ તરીકે ઉપાધ્યક્ષ તરિકે માધવરાવ મોહિતે અને મહામંત્રી તરીકે મેહુલ ચૌહાણ ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી જે દરમ્યાન શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Source: Surat News

error: Content is protected !!