Wah Gujarat

Gujarat Live Breaking News

બાળકોનો કલરવ

ટ્રોપીકલ ફોરેસ્ટ રોડ શો

   

 
 
 
 
 
 
 
  
 
તાજેતરમાં લંડનમાં વિવિધ પ્રાણીઓનો પરિચય આપતો બાળકો માટે એક શો યોજાયો હતો. બાળકો અને માતાઓએ તેમાં ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક ભાગ લીધો. અમારા ધ્રુવભાઇ પણ બાકી થોડા રહે. તે કૃપા મમ્મા સાથે ત્યાં પહોંચ્યો અને મનભરીને આ શોને માણ્યો.
બાળકો પ્રાણીઓથી ડરે નહીં, તેમ જ તેમને તેમના જીવ્નમાં ખલેલ ન પહોંચાડે, પ્રાણીઓને ચાહે તે માટે કાઉન્સીલ દ્વારા આ શોનું આયોજન કરાયું હતું. તેને ટ્રોપીકલ ફોરેસ્ટ રોડશો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કાચબા,સાપ,અજગર,કરોળિયા,વીંછી,પાઇલા,સ્લગ,કાચીંડા,ઘો ,સસલા,ચીન્ચીલા વિગેરે અનેક પ્રાણીઓ ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને બાળકોએ અને માતાઓએ તેને ગળે લટકાવ્યા, ખભે બેસાડ્યા, હથેળીમાં રાખ્યા
આહીં તેનાં કેટલાક ફોટા મૂક્યા છે.



Source: Wah Kids News

error: Content is protected !!