Wah Gujarat

Gujarat Live Breaking News

ઊર્મિનો સાગર

તસ્બી: નિર્વાણતંદ્રા -પંચમ શુક્લ

અચાનક અકળ કૈં દ્રવી જાય છે, ઝીલું ત્યાંજ એ ઝરમરી જાય છે. ધધખતાં હ્રદયની ધમણ ફૂંક પર, રુધિર લોહરસમાં ઢળી જાય છે. સરી જાય વિષદંશનું યે દહન, સ્મરણ એક એવું ડસી જાય છે. રસસ્ફિત સકળ અવયવો શુષ્ક થઇ, ક્રમેક્રમ કમશઃ ખરી જાય છે. મૂકી સ્વપ્નને બાણશૈય્યા ઉપર, સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે. સ્વયં ઊંઘ […]

Source: ઊર્મિનો સાગર

error: Content is protected !!