Main Menu

સ્નેહીનાં સોણલા -ન્હાનાલાલ કવિ

  સ્નેહીનાં સોણલા આવે સાહેલડી ! ઉરના એકાન્ત મારા ભડકે બળે : હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી ! આશાની વેલ મારી ઊગી ઢળે. ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર : ચમકે ચપળા આભમાં, એવા એવા છે પ્રિયના ચમકાર :            રે સાહેલડી !  ઉરના એકાન્ત મારા ભડકે બળે. ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર : ઊને […]

Source: ઊર્મિનો સાગર