Main Menu

એ મન હતું!

This is for someone… very dear… very near… and very special…!  😉   શબ્દમાં રણક્યાં કર્યુ એ મન હતું, કાવ્યમાં ઝળક્યાં કર્યુ એ મન હતું. કાળજે સણક્યાં કર્યુ એ મન હતું, યાદમાં સળગ્યાં કર્યુ એ મન હતું. સો કસમ ખાધી હતી- ‘અળગાં થશું’, મનને જે વળગ્યા કર્યુ એ મન હતું. ઠાર્યુ કદી ઠરશે નહીં- થઇ ખાતરી, તે […]

Source: ઊર્મિનો સાગર



« (Previous News)