Main Menu

નહીં કરું -રઈશ મનીઆર

  સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું, હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. આખા ય એના રૂપને અંકિત નહીં કરું, કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું. આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર, એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું. પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે, તેથી હું […]

Source: ઊર્મિનો સાગર



« (Previous News)