Main Menu

ઈ-મેલમાં -આદિલ મન્સૂરી

આદરણીય શ્રી આદિલજીને આજે એમના 71માં જન્મદિવસે હાર્દિક વધાઇ અને મંગલ શુભકામનાઓ!! કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં, દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં. ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ, બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં. હોટ મેલે મળશે અથવા મળશે યાહૂ ડોટ પર, મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં. જોતજોતામાં પડછાયા દિગંબર થૈ […]

Source: ઊર્મિનો સાગર