Main Menu

રસ્તા સુધી આવો -આદિલ મન્સૂરી

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો, ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો. જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને, હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો. તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો, હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો. જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય […]

Source: ઊર્મિનો સાગર