Wah Gujarat

Gujarat Live Breaking News

સ્થાનિક સમાચાર

ભાવનગર સહિત પાલિતાણામાં આઇશ્રી સોનલમાં 93મો જન્મોત્સવની ઉજવણી

ભાવનગર સહિત પાલિતાણામાં શ્રી સોનલમાં 93માં જન્મદિવસની ભવ્ય ઉજવણી તથા પુજા અર્ચના કરવામાં આવી હતી. નાગરીક શરાફી સહકારી મંડળીના પ્રમુખ પ્રવિણભાઇ ગઢવી દ્વારા આઇશ્રી સોનલમાં ના 93માં જન્મોત્સવ નિમિતે સ્વ. જસકરણ ગઢવી સ્મૃતિ ટ્રસ્ટ અને પાલિતાણા સમસ્ત ગઢવી સમાજ દ્વારા આજે સવારથી ઉજવણી શ થઇ ગઇ છે. જેમાં આજે સવારના પુજા અર્ચના તેમજ એક ફ્રી કેન્સર નિદાન કેમ્પ સંવેદના સથવારે નુ કેન્સરના દર્દીઓને નિદાન તેમજ જરી રીપોર્ટ એકસ-રે નિષ્ણાંત ડોકટરો દ્વારા ફ્રી કરવામાં આવ્યુ તેમજ આજે બપોરના કેમ્પ, કથા તેમજ શોભાયાત્રા અને સંતવાણી આયોજન કરવામાં આવ્યુ છે.

error: Content is protected !!