Wah Gujarat

Gujarat Live Breaking News

National

પાકિસ્તાન ગભરાયું ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરી દીધું

ઈસ્લામાબાદ,તા.૧
ડીટીએચ કંપનીઓએ પહેલી ઓક્ટોબરથી કોઈ પણ સંજાગોમાં ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરી દેવાનું રહેશે. પેમ્રાએ જણાવ્યું હતું કે ભારતીય ચેનલો વધારે પડતી દર્શાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદ તેને મળી છે. ઉપરાંત ભારતીય ચેનલોનું અમુક કન્ટેન્ડ સારું હોતું નથી પાકિસ્તાનમાં આજથી ભારતીય ટીવી ચેનલો પરનો પ્રતિબંધ અમલમાં આવી ગયો છે. પ્રતિબંધ અંગેના આદેશને જારી કરતાં પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક્સ મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પેમ્રા)એ જણાવ્યું હતું કે પ્રથમ ઓક્ટોબરથી કોઈ પણ ભારતીય ચેનલ ઓન એર જાશે તો સંબંધિત કેબલ ઓપરેટર્સ સામે આકરી કાર્યવાહી કરાશે. પાકિસ્તાની ડીટીએચ કંપનીઓ માટે બહાર પડાયેલી નવી ગાઈડ ઈનમાં જણાવ્યું હતું કે ડીટીએચ કંપનીઓએ પહેલી ઓક્ટોબરથી કોઈ પણ સંજાગોમાં ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરી દેવાનું રહેશે. પેમ્રાએ જણાવ્યું હતું કે ભારતીય ચેનલો વધારે પડતી દર્શાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદ તેને મળી છે. ઉપરાંત ભારતીય ચેનલોનું અમુક કન્ટેન્ડ સારું હોતું  નથી. ઉરીમાં આતંકી હુમલામાં ૧૯ આતંકીઓ શહીદ થયા પછી ભારતે પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંધ મુક્્યો હતો. જ્યારે મહારાષ્ટÙ નવનિર્માણ સેના (એમએનએસ)એ પાકિસ્તાની  કલાકારોને દેશ છોડી દેવા માટે અÂલ્ટમેટમ આપ્યું છે. પાકિસ્તાનના સિનેમાગૃહોમાં શુક્વારે ભારતની કેટલીક ફિલ્મોની રજૂઆત અટકાવી દેવાઈ છે. ત્યારપછી પેમ્રા પણ સક્રિય થયું છે. દરમરિયાન સલમાનખાનને શુક્વારે પ્રશ્ન પૂછાયો હતો કે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવો જાઈએ. આ સવાલનો જવાબ આપતાં અભિનેતા સલમાનખાને કÌšં હતું કે તેમને  સરકારે જ વીઝા અને વર્ક પરમીટ આપી છે. આ લોકો કલાકાર છે આતંકવાદી નહીં, ત્યારબાદ ભારતીય કમાન્ડોની સર્જિકલ સ્ટ્રાઈક વિશે પૂછવામાં આવતાં તેણે કÌšં હતું કે  આતંકવાદીઓ હતો એટલે પગલાં યોગ્ય છે.

Source: Bhavnagar News

error: Content is protected !!