ગઝલ:બળતો રહ્યો.—મુહમ્મદઅલી વફા

0
14

  અપને મન મેં ડૂબ કર પાજા સુરાગે જિન્દગી! તુ અગર મેરા નહીં બનતા અપના તો બન.                                   —-ઇકબાલ બળતો રહ્યો.—મુહમ્મદઅલી વફા હું તિમિરને બાળવા મથતો રહ્યો,  રાત હું આખી અહીં બળતો રહ્યો.   દીપક થવાની મળી કેવી સજા, રાતનાં તળિયે પગો ઘસતો રહ્યો.   લાલ પીળા પાનને ફૂલો ગણી, પાનખરમાં ભમર ડસતો રહ્યો   […]

Source: બાગે વફા