Wah Gujarat

Gujarat Live Breaking News

બાગે વફા

ગઝલ:મહકી જવાની ઉતાવળ—મુહમ્મદઅલી વફા

મહકી જવાની ઉતાવળ—મુહમ્મદઅલી વફા અમોને જીવી જવાની  ઉતાવળ સમયને વીતી જવાની  ઉતાવળ   હજી રંગો ખૂશ્બુ લાગી નહીં ત્યાં ગુલોને મહકી જવાની  ઉતાવળ   ફરે  પાંખે  નાજુક સ્પંદો  પળે પળ વિહગને ઊડી જવાની  ઉતાવળ   સમુંદર મંઝિલ રહી છે નદીની ખડકથી દોડી જવાની  ઉતાવળ   જરા લાગ્યો પ્રેમનો રોગ એને રણોમાં ભટકી જવાની  ઉતાવળ   […]

Source: બાગે વફા

error: Content is protected !!