Wah Gujarat

Gujarat Live Breaking News

બાગે વફા

મુકતક:ભવાઈ નથી—મુહમ્મદઅલી વફા

ભવાઈ નથી—મુહમ્મદઅલી વફા અનશનની એમની પાંસે ભવાઈ નથી ભૂખ્યાં છે પેટ વરસોથી નવાઈ નથી   ઢંઢેરો ભૂખનો પીટે કઈ રીતથી નાણાં રાજ્ય તણાં નહિ- એક પાઈ નથી

Source: બાગે વફા

error: Content is protected !!