Wah Gujarat

Gujarat Live Breaking News

બાગે વફા

ગઝલ:છંછેડવું નથી……મુહમ્મદઅલી વફા

છંછેડવું નથી……મુહમ્મદઅલી વફા જા હવે મારે તને છેડવું નથી, એટલે આ વિંછને છંછેડવું નથી. ચાલવા દો સાપને એજ ચાલ થી, આપણે એનો નશો તોડવું નથી. મીન ને રહેવું પડે છે જળ મહીં સદા, વેર મગર કને કદી ઘોળવું નથી. ભાગ્યથી જે પણ મલે પી લિયો વફા જામ ભાગ્યનું વફા ફોડવું નથી.

Source: બાગે વફા

error: Content is protected !!