Wah Gujarat

Gujarat Live Breaking News

બાગે વફા

ગઝલ:શમાં સાચવો…..મુહમ્મદઅલી વફા

શમાં સાચવો…..મુહમ્મદઅલી વફા   મહેકતા ગુલોની કથા સાચવો, ચમનની જરા આ હવા સાચવો.   તબીબો દરદની ફિકરમાં રહે, તમેતો જરા આ દવા સાચવો..   તમારી મુસીબત ફના થૈ જશે, મળી કીમતી એ દુઆ સાચવો..   કરે કામ અંધારવાનું  નિશા, હ્રદયની સળગતી શમાં સાચવો.   મળે બેવફા તો વફા આપશો તમે બસ તમારી વફા સાચવો

Source: બાગે વફા

error: Content is protected !!