Main Menu

સંસદ ભવનમાં……મુહમ્મદલી વફા

સંસદ ભવનમાં……મુહમ્મદલી વફા સડેછે જીવન આ પરાયા કફનમાં ન શોધો અમોને પ્યારા વતનમાં વહાવી અશ્રુ જો ખોતે ન અમને અમે વાસ કરતે તમારા નયનમાં થઈ શુષ્ક ખરશું કે ચૂંટાય જાશું ન વાસો હમેશા જગનાં ચમનમાં ન ખરતે અમે આ ઊંચા સદનથી સતત કોણ ચમકે પરાયા ગગનમાં ન શોધો અમોને ચંબલના ખોળે અમે વાસ લીધો સંસદ […]

Source: બાગે વફા