Wah Gujarat

Gujarat Live Breaking News

બાગે વફા

રણનું સગપણ…મુહમ્મદઅલી વફા

રણનું સગપણ…મુહમ્મદઅલી વફા ના મળે કો આજ એનું મારણ. સમઝમાં આવે ન એનું કારણ. વીંધવા જાતાં પ્રેમનું મોતી, આંખમાં પેઠું અજબનું કામણ. ઝાંઝવાની તરસમાં એ પલળે, મૃગલોનાં સંગ રણનું સગપણ. કાળજે અણિયલ ભાદર ગાજે આંખથી વરસે દર્દ નો શ્રાવણ રાતનો લીધો વફા જ્યાં ડેરો હાંફતું ત્યાં દિન તણું આ રણ રણ

Source: બાગે વફા

error: Content is protected !!