Main Menu

તારી ન હાજરી હો એવી ન જગા યાદ …..મુહમ્મદઅલી વફા

તારી ન હાજરી હો એવી ન જગા યાદ …..મુહમ્મદઅલી વફા આવી ગઈ મુજને કદી મારી ખતા યાદ, ઈમાનનો પણ એ તકાદો આવે ખુદા યાદ. બખશીશની ઉમ્મીદ હું એવી લઈ બેઠો કરતો રહું છું હાં હવે હું મારા ગુના યાદ. બે ચાર ઘૂંટ પીવાનું મારુ યે મન હતું, તારી ન હાજરી હો એવી ન જગા યાદ. […]

Source: બાગે વફા