Main Menu

વિકલ્પ શો…….મુહમ્મદઅલી વફા

વિકલ્પ શો…….મુહમ્મદઅલી વફા હાર નો વિકલ્પ,અને આ જીતનો વિકલ્પ શો તેં કરી જે રીત એવી રીત નો વિકલ્પ શો બારણાં બારી તણો કોઈ મળે વિકલ્પ પણ જે ચણી લીધી તમે એ ભીંત નો વિકલ્પ શો

Source: બાગે વફા