Wah Gujarat

Gujarat Live Breaking News

બાગે વફા

દવા જોઈએ……મુહમ્મદઅલી વફા

દવા જોઈએ……મુહમ્મદઅલી વફા જરા સ્વાસી શકું એવીજ સતત હવા જોઈએ. ધરા પર ડર વિના ચાલું કદીક જગા જોઈએ વફા ભૂખ્યો નથી તારી જરા હમદર્દીનો કૈં મને તો દર્દ મારાની તબીબ દવા જોઈએ

Source: બાગે વફા

error: Content is protected !!