Main Menu

હોઠ ભીના નથી થતા……મુહમ્મદઅલી વફા

હોઠ ભીના નથી થતા……મુહમ્મદઅલી વફા સપના બધા મજબૂરનાં સાચા નથી થતા. મૃગ જળ નિહાળી હોઠ ભીના નથી થતા પાણી ઉપર આ લાકડી મારો નહીંવફા પાણી તણા બંધન કદી અળગા નથી થતા.

Source: બાગે વફા