Main Menu

તલવાર માંગ તું……..મુહમ્મદઅલી વફા

તલવાર માંગ તું……..મુહમ્મદઅલી વફા થાશે ચમન ના ચીંથરા અણસાર માંગ તું વાતો ગુલોની છોડ ને તલવાર માંગ તું. આપી દઉં સર પણ તને જો લાજ જાળવે, મારા કફનના આ બધા એ તાર માગ તું. ખાલી શબદના ચોસલે ક્યાં ખેલશે અહીં? મારી કને તો આવ ને- અસરાર માંગ તું. હૈયા તણો આ આયનો અર્પી દઇશ તને, […]

Source: બાગે વફા