Main Menu

રાતો કપાતી થૈ –મુહમ્મદઅલી વફા

રાતો કપાતી થૈ –મુહમ્મદઅલી વફા સુરજની આંખડી વહેલી સવારે સહેજ રાતી થૈ. લતા શયામલ તણી અંધકારની કેવી લપાતી થૈ. કર્યો’તો પ્રયાસ કાંટાએ કે એને છુપાવી લઊં, મહેક પુષ્પોતણી પોતેજ ત્યાં વિસ્વાસ ઘાતી થૈ. થયા નિષ્ફળ જયારે પ્રેમમા ફરહાદ ને કૈસો, ગઝલ પત્થર અને રેતો ઉપરત્યારે લખાતી થૈ. ખુદીની શાન જયાં ખુદથી ભળીગૈ યાદમા એની, ઉઘાડી […]

Source: બાગે વફા