Main Menu

અમરેલી જિલ્‍લા ભાજપની બેઠક મળી આગામી કાર્યક્રમો સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ હોદેદારની બેઠક મળી

તા.11/0ર/ર019 ના રોજ સાવરે 9:30 કલાકે અમરેલી જિલ્‍લા ભાજપની બેઠક નું આયોજન કરવામા આવ્‍યું હતું આ બેઠકમા જિલ્‍લા ભાજપના હોદેદારશ્રીઓ, મંડલ ના પ્રમુખ,મહામંત્રીશ્રીઓ,જિલ્‍લા મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, જિલ્‍લા ભાજ5ના પૂર્વ પ્રમુખશ્રીઓની હાજરીમાં આગામી કાર્યક્રમોનું આયોજન કરવામા આવેલ છે.જેમાં (1) તા.11/0ર/ર019 ના રોજ પંડિત દિનદયાલત્ત્ ના નિર્વાણદિન નિમિતે પુષ્‍પાંજલીનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો સાથે જિલ્‍લામાં સમર્પણ નિધી એકત્રિત કરવાની શરૂઆત કરવામા આવી. (ર) તા.1ર/0ર/ર019 ના રોજ ભાવનગર ખાતે યોજાનાર પ્રબુઘ્‍ધ નાગરિક સંમેલનમાં અમરેલી જિલ્‍લામાંથી 100 થી વધારે લોકો જોડાય તે માટે આયોજન કરવામા આવેલ.(3) તા.1ર/0ર/ર019 ના રોજ ભભમેરા પરીવાર-ભાજપા પરીવારભભ સૌથી મોટા જનસં5ર્ક મહા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લાના તમામ હોદેદારના નિવાસ સ્‍થાન ઉપર પાર્ટીના ઘ્‍વજ ફરકાવવામાં આવે તેનુ આયોજન કરવામા આવ્‍યું હતુ.(4)તા.15/0ર/ર019 ના રોજ અમરેલી ભાવનગર લોકસભા સીટના સંયુકત કલસ્‍ટર સંમેલનને સફળ બનાવવા માટે હોદેદારો/કાર્યકર્તાશ્રીઓને અલગ-અલગ જવાબદારી સો5વામા આવી છે.(5) તા.19/0ર/ર019 ના રોજ શકિતકેન્‍દ્ર વિસ્‍તારક અભ્‍યાસ વર્ગના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું છે.
આ બેઠકમાં લોકસભાસીટના ઈન્‍ચાર્જશ્રી વી.વી.વઘાસીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી હીરેન હીરપરા, મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી દીનેશભાઈ પોપટ, શરદભાઈ લાખાણી, પ્રાગજીભાઈ હીરપરા, ડો.ભરતભાઈ કાનાબાર, જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખશ્રી રીતેશ સોની, મયુર હીર5રા, જિતુભાઈ ડેર, રંજનબેન ડાભી, વંદનાબેન મહેતા, જયોત્‍સનાબેન અગ્રાવાત, જિલ્‍લા ભાજપ મંત્રીશ્રી ભરત વેકરીયા, અલ્‍કાબેન દેસાઈ, જિલ્‍લા યુવા મોરચાના મહામંત્રીશ્રી કેતન ઢાંકેચા, મેહુલ ધોરાજીયા, બ1ાીપંચ મોરચાના પ્રમુખશ્રી બાબુભાઈ મકવાણા, મહામંત્રીશ્રી જયરાજભાઈ વાળા, કિસાન મોરચાના પ્રમુખશ્રી ઘનશ્‍યામભાઈ સાવલીયા, મહામંત્રીશ્રી પરેશભાઈ લાડુમોર, અનુ.જાતી મોરચાના પ્રમુખશ્રી શાંતીભાઈ રાણવા, લઘુમતી મોરચાના પ્રમુખશ્રી રાજુભાઈ મીલન, ધારી તાલુકા ભાજપના પ્રમુખશ્રી અતુલ કાનાણી, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધીરૂભાઈ માયાણી, મહામંત્રીશ્રી વિ5ુલ કયાડા, પ્રવિણ રફાળીયા, ચલાલા શહેર ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ગેડીયા, મહામંત્રીશ્રી પ્રકાશભાઈ કારીયા, ખાંભા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી દુલાભાઈ તરસરીયા, અમરેલી શહેર ભાજપ મહામંત્રીશ્રી મનીષ ધરજીયા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્‍યામભાઈ ત્રા5સીયા, કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિનુભાઈ રાદડીયા, લાઠી તાલુકા ભાજ5 પ્રમુખશ્રી મગનભાઈ કાનાણી, દામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રીતેશભાઈ નારોલા, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રીશ્રી જયસુખભાઈ નાકરાણી, સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી જયસુખભાઈ સાવલીયા, લીલીયા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી વિજય ગજેરા, ભુનભાઈ ડાભી, રાજુલા તાલુકા ભાજ5 પ્રમુખશ્રી ભોળાભાઈ લાડુમોર, જાફરાબાદ તાલુકા પ્રમુખશ્રી દીનેશભાઈ ત્રિવેદી, મહામંત્રીશ્રી જીતુભાઈ મકવાણા સહીતના આગેવાનો હાજર રહયા હતા.



Source: Gujarat Breking News
અમરેલી જિલ્‍લા ભાજપની બેઠક મળી આગામી કાર્યક્રમો સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ હોદેદારની બેઠક મળી