Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

‘કહો દિલસે, નરેન્‍દ્ર મોદી ફિરસે’નાં મિશન સાથે બુલેટ પર નીકળેલ યાત્રા આવી પહોંચી

ભભનરેન્‍દ્ર મોદી ફિરસેભભ મિશન સાથે ગઈ તા.1પ જાન્‍યુઆરીથી બેંગ્‍લોરથી એક ભભશકિત યાત્રાભભનો પ્રારંભ થયો છે. ર મહિના સુધી ચાલનાર આ યાત્રા 8 રાજયોના 1પપ જિલ્‍લાઓમાં ફરી કુલ 1પરરપ કિ.મી. ફરવાની છે. ભભઈન્‍ડિયા ગોટ ટેલેન્‍ટભભમાં હાથથી 10 ટનનો ટ્રક ખેંચનાર ચેન્‍નાઈ (મદ્રાસ)ની રાજલક્ષ્મી મંડા આ યાત્રામાં બુલેટ મોટર સાયકલ સાથે પ્રવાસ કરે છે. તેમની સાથે ભારત ભૂષણ, દીપ્‍તી, મદન, મેનન, જાગરદાર સહિત વિવિધ રાજયોના કુલ ર7 યુથ વોલન્‍ટીયર્સ સાથે નીકળેલ આ ગૃપ ગઈકાલે રાત્રે અમરેલી આવી પહોંચ્‍યું હતું. આ ગૃપને આવકારવા પ્રદેશ ભાજપ અગ્રણી ડો. કાનાબાર, જિલ્‍લા ભાજપના અગ્રણીઓ જયેશભાઈ ટાંક, દિપકભાઈ વઘાસીયા, રિતેશભાઈ ઉપાઘ્‍યાય, વિપુલ ભટ્ટી, આર.સી. ધાનાણી, રમેશભાઈ માતરીયા,અલ્‍પેશ અગ્રાવત, કિશોર આજુગીયા, રામજી જાદવ, નરેન્‍દ્ર મોદી વિચાર મંચના કૌશિક જોગદીયા, પ્રવિણ ચાવડા, રજની મકવાણા ઉપસ્‍થિત રહયા હતા. આજે આ યાત્રા જૂનાગઢ જવા રવાના થાય તે પહેલા સવારે 10 વાગ્‍યે શહેરના રાજકમલ ચોકમાં રાજલક્ષ્મી મુંડા એકલે હાથે 10 ટનનો ટ્રક જાહેરમાં ખેંચી બતાવી તેમની અદભૂત શારીરિક શકિતનું પ્રદર્શન કર્યું હતું. જે નિહાળવા બહોળી સંખ્‍યામાં અમરેલીના નગરજનો ઉમટી પડયા હતા.Source: Amreli Express Daily News
‘કહો દિલસે, નરેન્‍દ્ર મોદી ફિરસે’નાં મિશન સાથે બુલેટ પર નીકળેલ યાત્રા આવી પહોંચી

error: Content is protected !!