Main Menu

ભાવનગર શિશુવિહાર નું આરોગ્ય કેમ્પઇંગ

ભાવનગર શિશુવિહાર ની કેમ્પઇંગ એગ્રોસેલ અવાણીયા ના સૌજન્યથી તથા શિશુવિહાર ભાવનગર દ્વારા અવાણીયા ની આજુબાજુ ના ગામ ની સાત શાળાઓમાં આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરેલ જેમાં કુલ ૮૦૦ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરતા ૩૧૫  વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબીનની ઉણપ માલુમ પડી હતી અને તેમને આઇરોન ફોલિક દવાનું વિતરણ કરવામાં આવેલ ત્યાર બાદ ત્રણ મહિના પછી ફરી વાર આ વિદ્યાર્થીઓનું ફરીવાર એકવાર કાઉન્સેલિંગ કરીને માર્ગદર્શન આપવામાં આવેલ