Wah Gujarat

Gujarat Live Breaking News

સ્થાનિક સમાચાર

પાલીતાણા : રામ દરબાર સમુહ પાઠ યોજાયો

પાલીતાણા દરબારગઢ પાછળ સવજી મિ†ીની શેરીમાં સ્વ. બાલાભાઈ મેરૂભાઈ સનાડાના આત્મશ્રેયાર્થે ઠાકોર પરિવાર દ્વારા તાજેતરમાં રામ દરબાર યોજાલે હતો.
બહારપરા-પ્રતાપગઢ ચોરા પાસે રાજપૂત-વાઘેલા પરિવાર દ્વારા સ્વ. જાનાબેન નાનુભાઈની શ્રદ્ધાંજલી નિમિત્તે રામદરબારનું આયોજન રાખેલ.
ગારીયાધાર તાલુકાના પીપળવા ગામ પાસે શ્રી વગડીયા હનુમાનજી આશ્રમ અવધનગરી ખાતે પ.પૂ.સંત શ્રી પંચમદાસ બાપાના સાનિધ્યમાં રામદરબાર યોજાયો હતો.

error: Content is protected !!