Wah Gujarat

Gujarat Live Breaking News

જૈન સમાચાર

ચોવિહાર છઠ્ઠ કરી ૭ યાત્રા તથા અઠ્ઠમ કરી ૧૧ યાત્રા કરતા સાધુ-સાધ્વીજી ભગવંત


પૂ.યૂગદિવાકર આ.શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ.આચાર્યશ્રી વિજય મહાનંદસૂરિ – મહાબલસૂરિજી મ.સા.ના પ્રિયશિષ્ય પૂ.પ્રવચન પ્રભાવક – સમુદાય હિતચિંતક – આચાર્ય શ્રી વિજય મહાપદ્મસૂરીશ્વરજી મ.સા.ની પાવનકારી નિશ્રામાં ૯૯ ચાલી રહેલી છે, તેમા ચૌવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા પૂ.મુનિરાજ શ્રી મહાયશવિજયજી મહારાજ તથા પૂ.સાધ્વીશ્રી વિરાગદર્શાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી વિવેકદર્શાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી આગમધરાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી આગમશ્રેયાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી ભવ્યજ્ઞાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી મહારાજ, પૂ.સાધ્વીશ્રી ચરણલેખાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી દ્વાદશાંગરસાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી કારૂણ્યદર્શાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી ધૈર્યદર્શાશ્રીજી મહારાજ કરી છે, તથા અઠ્ઠમ કરી ૧૧ યાત્રા પૂ.સાધ્વીશ્રી વિવેકદર્શાશ્રીજી મહારાજ, પૂ.સાધ્વીશ્રી ધૈર્યદર્શાશ્રીજી મહારાજ કરી છે, તપસ્વીને વંદન…

error: Content is protected !!