Wah Gujarat

Gujarat Live Breaking News

જૈન સમાચાર

સાહિત્યકલારત્ન પૂ.આ.શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા.નો ૧૦૧મો જન્મદિવસની ભવ્ય ઉજવણી થશે


પાલીતાણા ઃ સાહિત્યકલારત્ન પૂ.આ.શ્રી યશોદેવ સૂરીશ્વરજી મ.સા.નો ૧૦૧મો જન્મદિવસ પોષ સુદ ૨ તા.૩૧-૧૨-૧૬ના રોજ નિમિત્તે સિદ્ધચક્ર મહાપૂજન તથા ભગવાનની આંગી રચના થશે. તા.૩૧-૧૨-૧૬ બપોરે ૧૨-૩૯ કલાકે સિદ્ધચક્ર મહાપૂજન જય તળેટી ખાતે ભણાવવામાં આવશે. તથા જય તળેટી તથા જૈન સાહિત્ય મંદિર ખાતે પ્રભુની આંગી રચવામાં આવશે. મદ્રાસ નિવાસી શ્રી યોગેશભાઈ જયસુખભાઈ સંઘવી તથા રાજેન્દ્રભાઈ અમૃતલાલ ઝવેરી પરીવાર તરફથી લાભ લીધેલ છે.

error: Content is protected !!