આ.જગચ્ચંદ્રસૂરિજીનો આજે નગરપ્રવેશ

0
116

અમદાવાદ ઃ તપાગચ્છાધિપતિ આ.વિજય રામસૂરિશ્વરજી (ડહેલાવાળા)ના શિષ્ય આ.જગચ્ચંદ્રસૂરીશ્વરજી આદિઠાણાનો નગર પ્રવેશ ૧૬ ફેબ્રુઆરીએ પાલડી ઝવેરી પાર્ક જૈન સંઘ ખાતે થશે. તેમની નિશ્રામાં તાજેતરમાં પાલીતાણા છ’રિ પાલિત પગપાળા સંઘકઢાયો હતો. તેમની નિશ્રામાં દેરાસરની ૪૦મી વર્ષગાંઠની ઉજવણી થશે. નૂતન ધ્વજા મહાવદ ૧૧ને રર ફેબ્રુઆરીએ ચઢાવાશે.