શત્રુંજય હોÂસ્પટલમાં લેટેસ્ટ દાંતનું મશીન અર્પણ

0
271


પાલીતાણા ઃ પૂજ્યપાદ યુગદિવાકર આચાર્ય દેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સ્થાપેલ શત્રુંજય હોÂસ્પટલમાં પૂ.આ.શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મ.સા.ના કૃપાપાત્ર પૂ.પ્રવચન પ્રભાવક આ.શ્રી વિજય મહાપદ્મ સૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી વિજય મહાધર્મ સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી જૈના ૯૯ યાત્રા અંતર્ગત પૂજ્યપાદશ્રીની પ્રેરણાથી સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ માટે લેટેસ્ટ ડેન્ટલ ચેર સ્કેન મશીન સાથે માતૃશ્રી જશીબેન કાંતિલાલ છોટાલાલ શાહ (દસાડાવાળા) અને માતૃશ્રી પુષ્પાબેન હિંમતલાલ ત્રિભોવનદાસ શાહ મુંબઈવાળા બંને પરિવાર તરફથી હ.મિતાબેન જશવંતભાઈ શાહ યુ.એસ.એ. તરફથી અર્પણ કરવામાં આવેલ છે.
પાલીતાણામાં બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોને દાંતની તકલીફ હોય તો લાભ આપવા વિનંતી.