આચાર્ય ભગવંત શ્રી ધર્મધ્વજસૂરીશ્વરજી મ.સાહેબના દીક્ષાના ૫૦ વર્ષ નિમિત્તે ધાર્મિક અનુષ્ઠાનો

0
217

શાસનસમ્રાટ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રી ધર્મધ્વજસૂરીશ્વરજી મ.સાહેબના દીક્ષાના ૫૦ વર્ષ નિમિત્તે શ્રી કેસરીયાજી નગર જિનાલયમાં મહાપ્રભાવિક શ્રી ભક્તામર મહાપૂજન મહા વદ ૧૩, તા.૨૪-૨ના રોજ શુક્રવારે સવારે ૯ઃ૩૦ કલાકે રાખવામાં આવેલ છે. તો પૂજન તેમના ભક્તવર્ગ તરફથી રાખેલ છે. તથા બપોરે સાધુ-સાધ્વીજીની ભોજનશાળામાં ભÂક્ત રાખેલ છે તો સર્વને પધારીને લાભ આપવા વિનંતી છે.