Wah Gujarat

Gujarat Live Breaking News

અમરેલી સમાચાર

અમરેલી વીજતંત્ર ર્ેારા શહેરમાં વધુ 3 કલેકશન સેન્‍ટરો ખોલ્‍યા

અમરેલી, તા. 14
અમરેલી વીજતંત્ર ર્ેારા જુની ચલણી નોટ સ્‍વીકારવાની કામગીરી શરૂ છે. ત્‍યારે લોકોનીવધુ બાકી બીલ ભરવામાં સાનુકુળતાં રહે તે માટે થઈ વીજ તંત્ર ર્ેારા 3 નવા કલેકશન સેન્‍ટરો ઉભા કરવામાં આવ્‍યા છે. જેમાં પ્રથમ ટેલીફોન એક્ષચેંજ, ટાવર ચોક તથા ચિત્તલ રોડ ઉપર વીજ તંત્ર ર્ેારા નાણાં સ્‍વીકારવાની સુંદર વ્‍યવસ્‍થા ગોઠવી દઈ વીજગ્રાહકો માટે ખુબ જ મોટી રાહત કરી આપી છે. ત્‍યારે બાકી બીલ ભરવા લોકોએ આ વ્‍યવસ્‍થાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


Source: Amreli News

error: Content is protected !!