Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

લાઠી શિવમ ચેરીટેબલ દ્વારા જળબચાવો અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાય ૧૨ શાળાઓના ૩૪૬ બાળકોએ ચિત્રો દ્વારા જળ બચાવોની સમજ અર્પિ હતી

લાઠીમાં શિવમ ચેરી.ટ્રસ્ટ દ્વારા જળબચાવો અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાય ગઈ. શિવમ જવેલ્સ મુંબઈના સોંજન્યથી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પી.એમ.શંકર વિદ્યાલય ખાતે  ચિત્ર સ્પર્ધા યોજાઈ, જેમાં 346  જુદીજુદી 12 શાળાના બાળકોએ ભાગ લીધેલ જેમાથી પ્રથમ 10 સ્પર્ધકો નેલાઠી નગર પાલિકા ઉપપ્રમુખ દિનેશભાઇ મકવાણા,  એડવોકેટ એચ.એચ.સેજુ, પ્રતાપગઢના સરપંચ નવીનભાઈ લાડીલા, ગુણાભાઈ શંકર, કાનભાઈ મકવાણા , રીટાબેન ભટ્ટ, હિમતભાઈ વગેરેના હસ્તે રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરેલ, જ્યારે  ચિરકાર બટુક બઢીયા જીમી સાહેબ  ચિત્રકલાની સુંદર માહીતી આપેલ. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડાયાબેન ડાંગરે કરેલ.
error: Content is protected !!