Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

લાઠીના આસોદર ભિગરાડ રોડ પર લાઠી તાલુકા ભાજપના પ્રમુખની ડીઝલ કાર ભડભડ સળગી ઉઠી

અમરેલી-લાઠીના આસોદર ભિગરાડ રોડ પર લાઠી તાલુકા ભાજપના પ્રમુખની ડીઝલ કાર ભડભડ સળગી ઉઠી..નિશાન માઇક્રા ડીઝલ કાર સળગી ઉઠતા કાર ચાલક નો આબાદ બચાવ..કાર મગનભાઇ કાનાણી આસોદર વાળાની હોય તેવુ જાણવા મળ્યું..કાર ચાલકે ફાયરને જાણ કરતા ફાયર દ્વારા આગ બુજાવામા આવી..

error: Content is protected !!