Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્‍થા ઈફકોની ચૂંટણીમા ડેલીગેટ તરીકે ફોર્મ ભરતા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી

ખાતર ઉત્‍પાદનમા મોખરાનુ સ્‍થાન ધરાવતી સહકારી ક્ષેત્રની અગ્રીમ સંસ્‍થા ઈફકોની ચૂંટણી જાહેર થતા ડેલીગેટ્‍સ તરીકે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ઉમેદવારી નોંધાવતા આ ક્ષેત્રના વિકાસને વધુ વેગ મળશે તેમ સહકારી અગ્રણીઓએ જણાવેલ છે. ગ્રામ્‍ય ઉથ્‍થાન અને વિકાસમા સહકારી પ્રવૃતિની સક્રિયતા બળવતર છે તેવા સમયે ઈફકોના માઘ્‍યમથી સહકારી પ્રવૃતિને વધુ અસરકારક બનાવવામા સંઘાણીનુ સામર્થ્‍ય અને કોઠાસુઝ લાભદાઈ બની રહેશે તેમ અખબારી યાદીના જણાવાયેલ છે.

error: Content is protected !!