Wah Gujarat

Gujarat Live Breaking News

Breaking News

ફુટપાથના ઉખાડેલા બ્લોક જેસે થૈ…

ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં અંડર ગ્રા.ન્ડ કેબલના કામ માટે ખોદકામ કરવામાં આવેલ અને રસ્તાઓની વચ્ચે તેમજ ફુટપાથો પરના બ્લોક ઉખાડીને પણ કામ કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમયથી, અંડર ગ્રાઉન્ડ કેબલનું કામ પુર્ણ થઈ ગયું હોવા છતા ફુટપાથ પરના બ્લોક ફીટ કરવામાં આવ્યા નથી. અને લાખો રૂપિયાના ખર્ચે નખાયેલા બ્લોક આડેધડ ફેંકી દેવામાં આવ્યા છે. ત્યારે ફુટપાથ પરના બ્લોક ફરીથી ફીટ કરવા લોક માંગ ઉઠવા પામી છે.  તસવીર : મનીષ ડાભી

error: Content is protected !!