Wah Gujarat

Gujarat Live Breaking News

thebapu

Breaking News

ચાઈનીઝ ઈથિલિનની પડીકીઓથી કેરી પકવતા વેપારીઓ

અગાઉ કેરીના વેપારી દ્વારા કેલ્શિયમ કાર્બાઇડનો દશ ગ્રામની પડીકીનો કેરીને કૃત્રિમ રીતે પકવવા માટે વ્યાપક ઉપ ઉનાળાના આકરા તાપની સાથે સાથે ફળોનો રાજા ગણાતા કેરીનું આગમન પણ શહેરમાં થઇ ગયું છે. છેક જૂનાગઢથી કેસર અને વલસાડથી હાફૂસ કેરીની સેંકડો પેટીઓ…

Breaking News

મતદાન જાગૃતી માટેના અનોખા પ્રયાસ બદલ એવોર્ડ

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી /અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે, રેડિયોસીટી ૯૧.૧ અને ગુજરાત યુનિવર્સિટીના સહિયારા પ્રયાસ દ્વારા ૧૮-૧૯ વર્ષના ૭૫૦૦ યુવા મતદારોના નામ વોટરલિસ્ટ માં ઉમેરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે બાદ આ પ્રયાસને લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ…

Breaking News

મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે શ્રી ગાંધીનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, સેક્ટર-૨૨ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. શોભાયાત્રામાં સકલ જૈન સમાજની ઉપસ્થિતિમાં નાના બાળકો વિવિધ વેશભૂષામાં સજ્જ થઇને શોભાયાત્રામાં જોડાય હતા. ઉપરાંત પ્રભુજીની ભવ્ય અંગરચના તથા સંધ્યાભક્તિ સાથે કાર્યક્રમ ખૂબ જ…

અમરેલી સમાચાર

ચિત્તલનાં કતલખાને ઈન્‍ડિગો કારમાં ઠસોઠસ ભરીને 4 ગૌ-વંશોને લઈ જવાના કૌભાંડનો પર્દાફાશ

અમરેલી જિલ્‍લામાં કાર માં ગૌ-વંશની ચોરી થયાની ઘટનાથી અરેરાટીનો માહોલ બાબરા, તા.17 અમરેલી જિલ્‍લામાં કારમાં ગૌ-વંશની ચોરી કરીને કતલખાને લઈ જવાતા હોવાનું કૌભાંડ ઘણા દિવસોથી ચાલી રહયું હોય આજે જીવદયાપ્રેમી યુવાનોએ આ કૌભાંડને ઝડપી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે…. …

Breaking News

ભૂલેચૂકે બીજું બટન દબાવશો તો ધનોતપનોત નીકળી જશેઃ મોદી

મતદારો, તમે ભૂલેચૂકેય બીજું બટન દબાવશો તો ૨૦૦૨ પૂર્વેની સ્થિતિનો સામનો કરવાની નોબત આવી શકે છે. તમે કયું બટન દબાવો છો તેના પર જ તમારા સંતાનોના ભાવિ કેવું બનશે તેનો આધાર રહેલો છે. હિમ્મતનગરમાં અમદાવાદ પૂર્વ, પંચમહાલ અને સાબરકાંઠાના ઉમેદવારોને…

Breaking News

ગુજરાતમાં ભાજપના સાંસદોનું બાંકડા કૌભાંડ,બાંકડાની 3500ના ભાવથી ખરીદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે હું ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી પરંતુ આ બાબત પણ માત્ર જુમલો રહી ગઈ છે કારણકે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. 2014ની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ તમામ 26 બેઠકો ભાજપને…

Breaking News

રાજકોટમાં બક્ષીપંચ મોરચાનું મહાસંમેલન યોજાયું ગુજરાતની ૨૬ બેઠક ઉપર વિજય વિશ્વાસ સાથે કમળ ખીલશે નરેન્દ્રભાઈ સોલંકી

હાલ લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં પ્રચાર-પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા એક જાહેર સભા નું આયોજન કરવામાં આવેલ હતું સમગ્ર દેશમાં ફરી એકવાર મોદી સરકારના નારા ગુંજતા થયા છે ત્યારે ૧૯૮૪…

Breaking News

મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા

ભાવનગરમાં આજે જૈન સમાજના ૨૪માં તિર્થંકર એવા મહાવીર સ્વામીના જન્મકલ્યાણની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે આજે સવારે મોટા દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બેન્ડ બગી સાથે વિવિધ ફ્લોટ્‌સ અને મહારાજ સાહેબો, સાધ્વીજીઓ તથા…

Breaking News

નકલીનોટનાં ગુન્હામાં ૧૫ વર્ષથી ફરાર અશોક રેલીયા ગેંગનો રમેશ ઝડપાયો

બોટાદ એલ.સી.બી પી.આઇ. એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના નકલી નોટનાં ગુન્હામાં કામે નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે જુનાગઢી રણછોડભાઇ પટેલ રે. મુળ ગામ મહોબતપરા તા. કુતીયાણ, પોરબંદર વાળો વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ભીલાડ- સરીગામમાં રહેતો હોવાની એલ.સી.બી કચેરીના…

error: Content is protected !!