Wah Gujarat

Gujarat Live Breaking News

thebapu

ગણેશ પૂજનમાં આયુર્વેદ

                        આજે ભાદરવા સુદ સાતમ             આજનો સુવિચાર:- જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન.              ૐ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ              નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા        આપણા કરોડો દેવી દેવતાઓમાં એક શિવજીનો પરિવાર એવો છે કે…

જય મંગલકર્તા.

જયદેવ  જયદેવ,  જય  મંગલકર્તા,  પ્રભુ… સુખ  શાંતિ  શુભ  ભર્તા,  દુઃખ  સંકટ  હર્તા.  જયદેવ….. કરુણા  સિંધુ  કૃપાળુ,  દયાદ્રષ્ટે જોશો,  પ્રભુ… અલ્પમતિ  બાળકના,  ક્ષમા  કરો  દોષો.  જયદેવ….. સત્  ચિત્  પરમાનંદ,  ત્રિભુવનના  સ્વામી,  પ્રભુ… પરદુઃખભંજન  કહાવો,  છો  અંતરયામી.  જયદેવ….. ભીડ  પડે  ભગવંત,  ધાય …

બાળકોનો કલરવ

ચકી બોલે ચીં ચીં..

ચકી બોલે ચીં ચીં,ટીપું પાણી પી પી.કાગડા કાગડા કા..કા, મોટે સાદે ગા ગા. કોયલ  બોલે કૂ..કૂ,આંબા ઉપર ગૂંજુ. હોલો બોલે ઘૂ..ઘૂ,ગળું ફુલાવું હું…હું. કૂકડા કૂકડા કૂકડે કૂક્,ગાડી આવી છૂક છૂક. બકરી બોલે બેં બેં,આલો પાલો લે લે. મીની મીની મ્યાઉં…

બાળકોનો કલરવ

એ તે કેવી અજબ જેવી વાત છે.

આ નાના મારા હાથ,એ તાળી પાડે સાત, એ તે કેવી અજબ જેવી વાત છે.આ નાના મારા પગ ,તે જલદી ભરે ડગ, એ તે કેવી અજબ જેવી વાત છે. આ નાની મારી આંખ,તે જોતી કાંક કાંક, એ તે કેવી અજબ જેવી વાત…

ગણેશ [મુક્તપંચિકા]

                      આજે ભાદરવા સુદ છઠ આજનો સુવિચાર:- સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં. ભલે પધાર્યા શિવસુતાય તું વેદવિનાયક ગૌરા સુતાય સુસ્વાગતમ દુર્વા, જાસુદ તુજને વ્હાલાં મુષક છે વાહન મંદાર, પુષ્પ તુજ…

બાળકોનો કલરવ

એક હતો ઉંદર,

એક હતો ઉંદર, કોટ પહેર્યો સુંદર.હાથમાં લીધી સોટી, વાતો કરે મોટી. જો  બનું હું અન્નપ્રધાન, કદી ના પડે અન્નની તાણ. ઉંદર સેના ફ્રર્ર્તી જાય, ચોકી પહેરો ભરતી જાય. કોઠા રોટલા ચરતી જાય, લોકો સહુ વહેંચી ખાય. Source: Wah…

બાળકોનો કલરવ

ગણપતિદાદા મોરિયા

                                                  ગણપતિદાદા મોરિયા, ઘીના લાડુ ચોળિયા.ગણપતિદાદા લાડુ જમે, એક્વીસ  લાડુ પેટમાં રમે. ઉંદર ઉપર સવારી કરે, મલક આખામાં ફરતા ફરે. ગણપતિદાદા મોરિયા, ઘીના લાડુ ચોળિયા.. Source: Wah Kids News

અમીઝરણું

લઇને – મનોજ ખંડેરિયા.

સૂરજ  છાતી  સરસો  લઇને ભાદરવાના  દિવસો  લઇને કોણ  ઘસીને  ચળકાવે  આ –                  તડકાનું  કાંસું. તપ્ત  નગર  ને  રસ્તા  સૂના ઘર-છત-ઉંબર-ફળિયું  ઊનાં આવ્યા  પ્હેલાં  સુકાઇ  જતાં                  આંખોનાં  આંસુ. Source: અમીઝરણું

બાળકોનો કલરવ

અમે ફેર ફુંદરડી ફરતા તા

અમે ફેર ફુંદરડી ફરતા તા,અમે ફેર ફુંદરડી ફરતા તા.ફરતા ફરતા પડી જવાની કેવી મજા…ભાઈ પડી જવાની કેવી મજા. અમે સંતાકૂકડી રમતા તા,અમે સંતાકૂકડી રમતા તા. સંતાકૂકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા…ભાઈ પકડાઈ જવાની કેવી મજા અમે આંબલી પીપળી રમતા…

બાળકોનો કલરવ

મારો છે મોર….

મારો છે મોર, મારો છે મોર,કળા કરંતો મારો છે મોર. મારી છે ઢેલ,મારી છે ઢેલ. મોતી ચરંતી મારી છે ઢેલ. મારો છે મોર, મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર. મારી છે ઢેલ,મારી છે ઢેલ. રાણીની માનીતી મારી છે…

error: Content is protected !!