Wah Gujarat

Gujarat Live Breaking News

અમીઝરણું

અમીઝરણું

જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’.

મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’ . ( 26-07-1914 : 09-04-1972 ) જુદી જિંદગી છે મિજાજે – મિજાજે; જુદી બંદગી છે નમાજે – નમાજે. છે એક જ સમંદર, થયું એટલે શું ? જુદા છે મુસાફર જહાજે – જહાજે. ભલે હોય એક જ એ…

અમીઝરણું

ચાહવું એટલે – દુર્ગેશ ઉપાધ્યાય. ( 25-07-1954 )

તને ચાહું છું એટલે હું ઓગળતો રહ્યો છું સતત – બરફની જેમ, પણ ચાહવાના અર્થને પામી શક્યો નથી. કદાચ, તને ચાહવું એટલે… ધોધમાર વરસાદમાં કોરાકટ્ટ રહી જવાની ઘટના હશે…! તને ચાહવું એટલે… વૃક્ષ થઇને ફળ્યા વગર રહી જવાની ઘટના હશે…!…

અમીઝરણું

લોકગીત.

હાં કે રાજ ! વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ ! વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો, મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ ! ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો, આડા…

અમીઝરણું

એક સાક્ષરને એવી ટેવ – દેવકૃષ્ણ પીતાંબર જોશી ( 05-01-1892 )

એક કટાક્ષ કાવ્ય. એક સાક્ષરને એવી ટેવ… એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ; અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર; લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે. જ્ય્હાં ત્ય્હાં ક્ય્હાંનાં કૌતક કરે; નોંધ લૈ ડાયરીઓ ભરે….

અમીઝરણું

સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયક.

તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે. સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે, સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે, સાહ્યબો મારો…

error: Content is protected !!